કથા કડી … ૩૨


કથા-કડી …૨ની ૩૨મિ કડી લખવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. ફાઈનલી તે લખાઈ અને શબ્દાવકાશ ઉપર મૂકાઈ ગઈ છે….જેની લીંક નીચે આપેલી છે….

shabdavkash શબ્દાવકાશ

સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, સ્ટીવન સ્પીલબર્ગ, આ બધા પરદેશી લોકોની ખાસિયત એ છે કે તેમને ગતકડા સુઝે છે. પણ એ લોકો મહાન એટલે છે કે લોકોની હાંસી કે ટોણાઓ ઉપરાંત એ ગતકડાને તેઓ ચાહ્યા કરે છે. આગળ જતા એ જ ગતકડું હાંસી કરનાર લોકોના ગાલ ઉપર પોતની ઉપલબ્ધીની લપડાકના સેરા પાડી ઉંચાઈઓ ચડી જાય છે. ભારતમાં આવા ગતકડા લોકોને ઓછા સુઝે છે અને સુઝે તો તેને પ્લેટફોર્મ નથી મળતું.

જો કે તેમાં પણ અપવાદ છે.

નીવારોઝીન રાજકુમાર આ એ નામ છે જેમને પ્લેટફોર્મ નું જ ગતકડું સુઝ્યું અને કાલ સુધી ખાલી ફ્રેન્ડલીસ્ટની લાઈકો મેળવતો નવો-સવો મારા જેવો લેખક હવે નવા લોકોની કોમેન્ટ્સ મેળવતો થયો.
કેમ આવું થયું?
“કથા કડી” નામનું એક ગતકડું નિવામેડમના દિમાગમાં ઉપજ્યું જેમાં વાચકોને જ લેખક બનવાનો મોકો મળ્યો. તેમના આ બીજને અંકુર અને તેમાંથી છોડ બનાવવામાં જોડાયા અશ્વિન મજીઠીયા, આશિષ ગજ્જર, જહાનવી અંતાણી, રાજેન્દ્ર જોષી , વત્સલ ઠક્કર , અજય પંચાલ(અમેરિકા), સહૃદયી મોદી, એન્જલ ધોળકિયા અને…

View original post 3,199 more words

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Swami Vivekanand (unconsidered & Unfollowed Hero of India)


Image

 

અનુકરણમાં અવ્વલ બની ગયેલો આપણો દેશ અનુસરણમાં જો તેની અમુક જ શક્તિ વાપરે તો ભૂતકાળ માં સંતો, મહત્માઓ એ જોએલું આધુનિક-ભારત બનવાની સાચી શરૂઆત થઇ શકે. આવા જ એક આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા નો આજે ૧૨ જાન્યુઆરીએ જન્મદિવસ છે. નરેન્દ્રનાથ દત્ત માંથી સ્વામીવિવેકનંદ બનેલા આ મહાપુરુષે વર્ષો પહેલા ભારતને યુવાન અને આધુનિક દેશ બનાવવા નું સ્વપ્ન જોયું હતું. ભારતને અખંડ બનાવાનવું સ્વપ્ન કન્યાકુમારીમાં ભારતના છેલ્લા પથ્થર ઉપર બેસી ને જોયું હતું. આપણે શું કર્યું ? ત્યાં એમનું મંદિર બનાવી દીધું. પછી સરદાર વલ્લભભાઈ પટેલે ભૌગોલીક રીતે એ સ્વપ્ન સાચું કર્યું પણ માનસિક રીતે કે વૈચારિક રીતે તો ખબર નહિ ક્યારે થાય. આ વાત ખાલી સ્વામીવિવેકાનંદ પુરતી સીમિત નથી ઘણા બધા મેઘાવી વ્યક્તીવોના કેસ માં આવું બન્યું છે. તેમના વિચારો ને અનુસરવા કરતા તેમનું અનુકરણ વધારે થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ(સત્ય ના આગ્રહ)ને આજે ઈમોશનલ બ્લેક-મેલિંગ ની રીતે ઉપયોગમાં લેવાય છે(જાહેરમાં સરકારને ઝૂકાવવા થી લઇ ઘર માં માં-બાપ ને ઝૂકાવવા સુધી પણ ફાયદો તો અંગત જ હોય ). આંબેડકરના અછૂતી નિવારણને આજે વોટ બેંક તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્વામી વિવેકાનંદના ગેટ-અપને અરબો રૂપિયાના મઠ બનાવવા ઉપયોગમાં લેવાય છે. અને અમુક લોકો દ્વારા થતા આવા અનુકરણને આપણે સામાન્ય પ્રજા પણ અંધશ્રધામાં આવી અનુકરણ કરીએ છે. કોઈ પણ વ્યક્તિને ભગવાન બનાવતા આપણને વાર નથી લગતી પરંતુ તેના જીવન આદર્શને અનુસરવા માટે સદીઓ નીકળી ગઈ હોવા છતાં કોઈ જ પ્રયત્ન નથી દેખાતા. સ્વામીવિવેકાનંદ હિંદુ ધર્મના પ્રચારક હતા(કન્વર્ટર, જેહાદી કે ધર્મ-ઝનૂની નહિ). તેઓ દેશ દુનિયામાં ફરી હિંદુ સંસ્કૃતિ વિષે બોલતા અને સમજવતા હતા. પરતું તે સ્થાને પહોચવા માટે તેમણે પુષ્કળ અભ્યાસ કર્યો, પુષ્કળ પ્રદક્ષીણા કરી, પુરતું જ્ઞાન લીધું હતું. તેમનો એક જ નિયમ હતો કે કોઈ પણ વાતના બધા પાસાઓનો અભ્યાસ કરીને પછી તેમને તર્ક સમજાય તો જ માનવી. અને આ બાબતે તેઓ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પણ નહોતા બક્ષતા. તેમના ગુરુની કીધેલી કોઈપણ વાતનું તેઓ આંધળું અનુકરણ નોહતા કરતા પણ પ્રશ્નોની ઝાડી વરસાવતા અને જ્યાં સુધી પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી તે ચાલુ રાખતા હતા. એટલે ખાલી ચમચાગીરી તો એમના સ્વભાવમાં જ નહોતી પછી તે તેમના ગુરુ કેમ ના હોય. તેઓ ફક્ત ભારતમાં જ નહિ પણ તેમના તત્વજ્ઞાનને માટે વિદેશી લોકો માં પણ ઘણા જ પ્રિય હતા. તેમણે અમેરિકામાં આપેલા પ્રવચનમાં આપણે ફક્ત શરૂઆતનું સંબોધન સાંભળીને જ વર્ષો થી પોરસાઈ જઈએ છે પણ તે ૧૧ સપ્ટેમ્બર થી ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ સુધી ચાલેલી પરિષદમાં ઘણા બધા પ્રભાવશાળી પ્રવચનો તેમણે આપ્યા હતા જેના કારણે તેઓ દુનિયાના ઘણા દેશના લોકોના ચહિતા બન્યા હતા. તેમણે અમેરિકાનોને એમ પણ કહ્યું હતું કે “હું તમને કોઈ નવી માન્યતામાં કન્વર્ટ કરવા નથી આવ્યો. હું તમારી પોતની માન્યતાને વધુ દ્રઢ બનાવવા આવ્યો છું. હું મેથોડીસ્ટ ને બહેતર મેથોડીસ્ટ બનાવવા આવ્યો છું. તમે સત્યને જીવો અને તમારી અંદર ના પ્રકાશને ઉજાગર કરો એ શીખવવા આવ્યો છું.” તેઓની સાથે હમેશા પોતાના પ્રિય એવા બે પુસ્તકો રહેતા હતા, “ભગવદ ગીતા” અને “ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ”. આથી વધુ કોઈ સંપતી તેમની પાસે નોહતી. આજીવન તેઓ ભિક્ષા અને અનુયાયીઓ ની મદદથી જ જીવ્યા છે.

 

આ રીતે બધાથી પરિવ્રાજક ન બની શકાય એ સત્ય છે. પણ તેમણે જીવેલા જીવન ને તો અનુસરી શકાય ને? જેમકે તેઓ કોઈ દિવસ આંધળું અનુકરણ નોહતા કરતા તે દરેક વાત પાછળના સત્ય ની શોધ માં પડી જતા. તેઓ એ પુષ્કળ વાંચન કર્યું અને તે પણ ફક્ત હિંદુ ધર્મનું જ નહિ દેશ વિદેશ ના તમામ ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર જેવા દરેક વિષયોનું વાંચન કર્યું હતું. દરેક ધર્મના લોકો સાથે તેઓ રહેતા સમય ગાળતા અને ચર્ચાઓ કરતા અને આ ચર્ચાઓમાં પણ પ્રશ્નોત્તરી વધુ કરતા. આ પ્રશ્નો પૂછવાનો કીડો જ એવો હોય છે જે તમને સત્ય શોધવામાં મદદ કરતો હોય છે. પછી એ ધર્મ, વિજ્ઞાન, રાજકારણ થી લઇ તત્વજ્ઞાન અને મનોરંજન જેવા દરેક વિષયોમાં લાગુ પડતું હોય છે.

ભારતમાં ભગવાન બની ને ભુલાઈ ગયેલા ઘણા બધા હીરોમાંના એક સ્વામી વિવેકાનંદ ને તેમના જન્મદિવસે યાદ કરી પુષ્કળ વાંચન કરવાનો તો વિચાર કરું જ છું. જોઉં છું આ દેશની હવા મને અનુકરણ માં થી અનુસરણ માં જવા દે છે કે નહિ. અને કોઈ “હટકે” ફિલ્મમેકર તેમના જીવન ઉપર પણ ફિલ્મ ભવિષ્યમાં બનાવે(જે માધ્યમ આપણે વધુ સારી રીતે સ્વીકારી શકીએ છે.) તેવી આશા.     

Leave a comment

Filed under Uncategorized

Idea of Ideas


Image

Human is most intelligent creature upon this glob, because it can think. Though, the most boring task for this creature is thinking. If human will get a task of thinking than as side effects it will get head ache or get bored by, mind became heavy and need some refreshments like tea or smoking. Technically it is true. Headache often results from traction to or irritation of the meninges and blood vessels. This traction or irritation comes from hyper and uneven thoughts. Ratio of soccer lover is much higher than chess lover has the same logic behind it.

But, if you think about this thinking deeply than you realize that, this process is the father of “Ideas” and “Inventions”. Thousand of sperms sprint towards ovary and only one hit it, by then a process of creation occurred. Exactly in the same way, when thousand of thoughts sprint in mind of scientist, philosopher, poet, writer, engineer, architect or any layman like us then one innovative idea, product, philosophy, poem, story, machine or new building come in existence. You don’t need to seat quite and lonely in locked room. Ideas can come to your mind in quite place or in jam packed local train or in your office or in a vegetable market or anywhere. So what is the idea to bring idea in your mind?

For one child you need thousands of sperms. For, bit gram of butter you need much litter of milk. For, new software you need lots of database. Here, sperm, milk and database, we will consider them as raw material. This raw material came in process which makes a final product. Exactly for new idea or invention we need a raw material, and after processing of this raw material we can get final product as idea. To get lots of data you need to keep open your eyes, ears and mind (if you don’t remember what color of shirt your news paperwala wore today morning then your eyes was open but your mind was not.) and most powerful source of data is reading. It is not necessary for you to memorize all the stuffs you got as raw material. You just pour it in your mind and then left everything to it. Mind will give you all that data you pour in it when it has required. It is like flashing a camera light to take a photograph. That is why we say it as “Flash an Idea”. Some of artist, politician, philosopher, we call them “spontaneous”. Why they are spontaneous? And, we are not. Because, they have lots of data or raw material in their mind for processing, and whenever its required in act, in speech, in answer they got it like flash light from their mind. Some time I also react spontaneously on my friends comment or give answered to my customers as it was prepared in my mind before they ask me. Then I realized and amaze, how could I do this? Naturally it is because of that raw material which I poured in my mind, don’t know where and when?

Steve Jobs or Steve Spielberg had higher level of raw material or data. That is why we have genius product like i-Pad or i-Phone or a wonderful film like Jurassic Park.

Every creation is hard and painful. Likewise, creation of Idea is also a hard, painful and time consuming. But, when it born, it gives you a pleaser of Mother who gave birth to her child after long nine months and in lots of pain.

Leave a comment

Filed under Uncategorized

કાયદા કે છટકબારી ???


Image

આપણે જેને વખોડીએ છે એ પશ્ચિમમાં “સનસેટ લોઝ” નામની એક કાનૂની લક્ષ્મણ રેખા છે. જેમાં સમય અને સમાજની માંગ મુજબ કોઈપણ કાયદાનો અસ્ત કરી શકાય છે. અને જયારે અસ્ત થાય પછી ઉદય થાય જ એટલે ત્યાં નવા સમાજ અને સમયને અનુરૂપ કાયદો બને છે. હમણાં દિલ્હી રેપ વિથ મર્ડર કેસમાં એક દોષીને ફક્ત એટલા માટે જ મામુલી સજા થઇ કારણ કે તે પૃથ્વી ઉપરની તેની ઉમરની રીતે આપણા ધારા-ધારા ધોરણો મુજબ તરુણ છે. હવે આપણા જ કાયદા ની દોગલી રીત જુઓ. જયારે કોઈ ૧૮  વર્ષથી વધારે ઉમરની કન્યા અને ૨૧ વર્ષથી ઉપરનો પુરુષ  જ લગ્ન માટે પુખ્ત ગણાય તેમ છતાં બાળલગ્ન કરીને તેમને આજીવન કારાવાસમાં ધકેલી દેવાય છે. ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ આ સબંધને માટે તૈયાર છે કે નહિ એ જોવામાં નથી આવતું. અને આવા ગુનાઓ સામે અમુક-તમુક એન.જી.ઓ. સિવાય કોઈ હો-હા પણ નથી થતી.

એટલે, એકબાજુ તમે ઉમરનો કાયદો હોવા છતાં પણ આંખ-આડા-કાન કરીને આવા બાળલગ્નો ચલાવી લો છો અને બીજી બાજુ ઉમરનો કાયદો બતાવી ખરેખર અધમ કૃત્ય કરનારને રાહત આપો છો. તે ગુનેગારની ઓછી ઉમર કયા કાનુન મુજબ એ સાબિત કરી શકશે કે તેણે બાળ સહજ સ્વભાવમાં આ કૃત્ય કર્યું ? અથવા આ કૃત્ય કરવા પાછળ તેનો ઈરાદો ગુનો કરવાનો નહિ પણ ખાલી ઘર-ઘર રમવા નો હતો ?

ઘણા બધા દેશોમાં અત્યારે સજાતીય લગ્ન પણ કાયદેસર ગણાય છે, જે એક સમયે ગેરકાનૂની ગણાતા હતા. શા માટે? કારણ કે અત્યાર નો સમય અને અત્યાર ના સમાજ મા તેનો છોછ કે સુગ નથી. તો આપણે ત્યાં શિસ્તની જરૂરિયાત અને સુસામાજિક હેતુ  માટે શા માટે બંધારણમાં બદલાવ ન આવી શકે? આપણું બંધારણ ઘણું બધું અંગ્રેજોના બંધારણને મળતું આવે છે. આપણે તેમના બંધારણનો ઉપયોગ ઉભા થવાના ટેકા માટે કરવા નો હતો. જેના સ્થાને આપણે તો તેને અપંગોની ઘોડી બનાવી ચાલવા માં જ ઉપયોગ કરવા માંડ્યા. અત્યારે બનતો દરેક નવો કાયદો રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓ ના હિત માં છે કે નહિ તેના પર ધ્યાન અપાય છે, નહિ કે સામાન્ય જનના હિત ઉપર. કયા રાજકારણ ના પુસ્તક માં લોકશાહીની આવી વ્યાખ્યા હશે. આપણા દેશની લોકશાહી સરમુખત્યાર શાહીને આબેહુબ મળતી આવે છે.

જેમ દેશની યુવાપેઢી હવે દરેક ગુનાઓ અને અત્યાચારો સામે આવાજ ઉઠાવે છે તેમ હવે બદલાવ માટે પણ અવાજ ઉઠવાની જરૂર છે.

આધુનિક ચળવળ માટેના હાથવગા સાધન એવા ઈન્ટરનેટની મદદથી હમણાં જ એક તરુણી દ્વારા એક ચળવળ શરુ કરવા માં આવી છે. ઘણા બધાને ધ્યાનમાં હશે જ. તેમ છતાં જેઓ ના જાણતા હોય તેઓ નીચે ની લીંક ધ્વારા એ ચળવળ માં ભાગ લઇ શકે છે. કોઈ બદલાવના નિમિતના બની શકીએ તો કાઈ નહિ પણ કોઈના ભગીરથ માં ટેકો તો આપી જ શકીએ. અને તે પણ પોતાની એ.સી. કેબીન માં બેઠા-બેઠા જ.

https://www.change.org/en-IN/petitions/to-the-chief-justice-of-india-treat-juvenile-convict-as-an-adult-in-delhi-rape-case    

Leave a comment

Filed under Uncategorized

“Frendship is all about Fellazzz not about Philosophy”


Image

“મિત્રો ને પ્રેમ કરવા ફક્ત ફ્રેન્ડશીપ ડે જ શા માટે ? મિત્રો ને તો ગમેત્યારે પ્રેમ કરી શકાય.

 

આજે ઘણા બધા દુખિયારા આત્માઓ ને આ બળાપો કાઢતા જોયા અને વાંચ્યા. પશ્ચિમી સંસ્કૃતિ, ગ્રીટિંગ કાર્ડ્સ કંપનીઓ ની ચાલ વગેરે વગેરે…..

 

સાચી વાત, કે મિત્રો માટે એક દિવસ જ કેમ? મિત્રોને ફક્ત ફ્રેન્ડશીપ ડેના દિવસે જ કેમ યાદ કરવા? પણ, જરા મને એક માઈનો લાલ બતાવશો કે જેની પાસે ૩૬૫ દિવસ સમય હોય મિત્રો માટે?(જે ઘરમાં રોજ ખાવા અને સુવા જઈએ છે ત્યાં વસતા જીવો માટે હોય છે? તેઓને પણ પ્રેમ કરીએ છે તો પણ શક્ય નથી બનતું) અને તે લાલ પાસે હોય કદાચ તો સામે વાળા મિત્ર પાસે હોય? શક્ય જ નથી. અને ધારો કે વિકએન્ડમાં મળતા હોય તો પણ અમુક-તમુક સમય માટે જ મળતા હોય. ચાલો સમજો કે રજાઓમાં સાથે ફરવા ગયા તો બે ત્રણ દિવસ સાથે મળીને મોજ કરી. ઓકે તો પછી ફ્રેન્ડશીપ ડે ના દિવસે શું કરવું ? મિત્રો નવા તો હોતા નથી કે સરપ્રાઈઝ ગીફ્ટ ને જેમ ઇન્તેજારી રહે કે આજે કયો નવો ફ્રેન્ડ મળશે.તો, મિત્રો જરા મને એ કહેશો કે રોજા રમજાન માં જ કેમ ? ગુડ ફ્રાઇડેના ઉપવાસ ભસ્મ બુધવાર થી જ ચાળીસ દિવસ કેમ ? કે શિવ આરાધના ના ઉપવાસ શ્રાવણ માં જ કેમ? એ પણ તમે આખું વર્ષ કરી જ શકોને? ભગવાન માટે એક દિવસ કે એક મહિનો જ શા માટે? અને ભારતમાં તો ઘણા ધર્મના ઈશ્વર ને એક સ્પેશિઅલ દિવસ આપવા માં આવ્યો જ છે.જે દર આઠવાડીએ આવે.  તો શું એ ભગવાન માટે તમેને અઠવાડિયા ના એ દિવસે જ ભક્તિ જાગે છે.

 

તમે ઈશ્વર ને રોજ યાદ કરો જ છો, પરતું તેમના માટે એક દિવસ એક અમુક સમય એટલા માટે ફાળવવા માં આવે છે કે એ સમયમાં તમે એકાગ્ર થઇ સંપૂર્ણ ભાવ સાથે ફક્ત ઈશ્વરની સાથે સમય વિતાવી શકો, તેમની કૃપા અને આશીર્વાદો માટે આભાર માની શકો, તેમને ફરિયાદ કરી શકો.તમે કરેલી ભૂલો ની માફી માંગી શકો. આ બધી બાબતો સ્પેશીયલ કેસમાં કરવામાં આવે છે. તમે ફક્ત અને ફક્ત તેના માટે જ સમય કાઢેલો છે. અને જયારે તમે કોઈ પણ વ્યક્તિ માટે સ્પેશયલ સમય કાઢી ને આવો ત્યારે એ વ્યક્તિ તમારા માટે ખાસ છે તે વાત સાબિત થાય છે. દરેક વ્યક્તિ ને એક થી વધુ જ મિત્રો હોય છે.તેમાંથી ખાસ કદાચ એક હોય પરંતુ મિત્રો નું ગ્રુપ હોય જ છે. હવે જયારે તમે વિક-એન્ડ માં કે અમુક તમુક સમયે ભેગા મળો ત્યારે જરૂરી નથી કે દરેક મિત્ર હાજર જ હોય. કોઈ પણ કારણસર એકાદ મિત્ર તો ચુકી જ જવાનો. અને જયારે પણ તમે બાકી ના દિવસો માં માળો ત્યારે ફોર્માલી જ મળતા હોવ છો અને ખબર-અંતર કે પાછલા સમયની વાતો થાય છે. પણ આ કહેવાતા “પશ્ચિમી અનુકરણ” વાળા ફ્રેન્ડશીપ ડે ના દિવસે જયારે મિત્રો મળે છે ત્યારે એક બીજા ને ભેટે છે. ભલે ને ગઈકાલે રાત્રે મોડે સુધી જોડે હતા પરંતુ સવારે તો એકબીજા ને ભેટી ને જ વીશ કરે છે. તે શું છે? તે એ છે કે “દોસ્ત તારી દરેક દરકાર ને માટે આભાર, તારા મારી સાથે હોવા ને માટે આભાર, અને આપણી આટલી સુંદર મિત્રતા માટે આપણ બંનેને શુભેચ્છાઓ”. આ દરેક ગ્રુપ માં કે દરેક મિત્રોમાં બોલતું નથી તો પણ હગ, ફ્રેન્ડશીપ બેલ્ટ, ગ્રીટિંગ કાર્ડ્સ ની આપ લે દ્વારા તો આ લાગણીઓ ની આપ-લે થતી જ હોય છે. આમ આખા વરસની “બેલેન્સ શીટ” તૈયાર છે જે કડવાશો ઉધારી અને લાગણીઓ ને જમા કરી બધું બેલેન્સ કરી લે છે. અને મિત્રતા ફરીવાર પ્રેમ ના નફા સાથે આગળ વધે છે.

 

ડસ્ટબિન : “પશ્ચિમી સંસ્કૃતિ” ને પૂછી ને એક દિવસ “ચંચુપાત ડે” પણ રાખીશું હો !!!!! ચિંતા ના કરશો …….

 

 

Leave a comment

Filed under Uncategorized

“Four wheel moves body, two wheel moves soul”


“Four wheel moves body, two wheel moves soul”.

Leave a comment

Filed under Uncategorized

“Four wheel moves body, two wheel moves soul”


Image“Four wheel moves body, two wheel moves soul”

Yes, it’s true, I really feel it. I was not born rider and from year of 2000 when I got my first bike Hero Honda CD 100, I was commuter till 2012. In mid 2012 I got chance to work with Royal Enfield dealership and first chance to ride Royal Enfield bikes. I actually feel the words which I only heard before like Horse power & Torque. Slowly I have converted commuter to rider.

All over India, all Royal Enfield dealers doing rides with their customers as part of activity. Likewise I also got a chance to ride on bikes. It is not about speeding or it is not about race kind of activity. It is about ride on your comfortable speed with all the riding gears and splitting wind.

Destination was Jambughoda this time for ride. All cool and cloudy atmospheres, thrill of rain, different types of road for riding & we enthu riders. Isn’t it awesome combination?

ImageWe started at 7:30 in the morning. Wet smelling in air, till Baroda GSFC crossing, around 35 km it was somewhat hectic due to traffic and two lane of NH8. But from Baroda to Halol crossing around 40 km, it was the way for speed lover, totally four lane road with divider in center. Though, I reached till 90 kmh as per tach, I was comfortable enough and I don’t want to concentrate on vehicles and dig or disturbance on road. I was looking to farmers ploughing their farms, females carrying grass on head, children going their primary schools looking at us curiously, may be because they don’t seem any two wheeler rider even with helmet and we were with full riding gears. I was enjoying wet morning. ImageAt Halol crossing we have reunion to decide further way. It was the way bypassing Pavagadh Mountain. We could see it covered half by rainy clouds. Road of Halol Crossing to Shivrajpur around 20km, it’s quit risky for speeding, there were many danger turns. At some place road was made through giant rocks and with uneven ups and down, but it was scenic area, there were farms, small mountains, lake, all-around greenery give your eyes amazing comfort cooling.

Now you are officially in forest. Yes, after crossing Shivrajpur you are in forest. Though, due to tourism development, there is good tar road but again turns and up-downs. This times its road touching tall teak trees and thicket. Till Jambughoda around 15km you ride through jungle but there are some villages as well on road, you can get refreshment, tea, fuel etc.Image

Now it was time for back crunching riding, since, Jambughoda to Targol, which was our final destination. It was inner side of main road and we rode around 15km in totally narrow road. Thickets mild slap on your helmets throughout the way. Finally we reached at place, Vikrambhai (Supervisor of resort) welcome us. Vikrambhai called us “guest”, however, each resort of Forest department using the same word. (Amongst all airline company, only Kingfisher uses this word “guest” for their passengers). It is great feeling, you are not a passenger or not a customer or not a tourist. You are special because you are “GUEST”. After formal talk with him he told us to walk around till he prepared breakfast, and yes of course, we were hungry now, we needed some energy for further adventures. We reached their by 10:30 in morning. In half an hour Vikrambhai called us for breakfast. It was delicious hot “Paua” and tea in breakfast. After had breakfast we were in mood now and filled up with energy. Some of riders went inner side of jungle on their bikes and some were sat on canal flowing nearby resort. I decided to take a walk in jungle. It was awesome experience to walk through jungle where you could hear silence. Even movement of insect in leaves can scare you. It was advisable to go for trek with guide only so, I return from the visible distance form resort. Though, rain was at our side since morning but it was limit of his passions in full monsoon. It started in his full motion. We ran in corridor and sat on chair. We were in their till finished our lunch. It was pure Gujarati food made by Vikrambhai and his wife. At 2:30 in after noon we left the resort. Though, it was too early but it was getting darker and we knew that we had to pass the jungle in this darkness so we left early. Till Vadodara it was shower to heavy rain. Though, we stopped at some place for photography and reunion.

After riding around 290kms at 5:30 in evening I finished my ride with wet and muddy outfits and riding gears along with 290 kms vibration & acupressure treatment in my bones and vain and mind and soul….Amazing…..Image

1 Comment

Filed under Uncategorized